મુહૂર્ત ટ્રેડિંગનો સમય
આ વખતે 4 નવેમ્બર 2021 દિવાળીના દિવસે NSE અને BSE પર સાંજે 6:15 થી 7:15 સુધી ટ્રેડિંગ થશે. બંને એક્સચેન્જોના જણાવ્યા અનુસાર દિવાળી પર મુહૂર્ત ટ્રેડિંગ સાંજે 6:00 થી 6:08 વાગ્યા સુધી પ્રી-ઓપન ટ્રેડિંગ સેશન હશે. આ પછી સાંજે 6:15 થી 7:15 સુધી મુહૂર્ત ટ્રેડિંગ થશે.
નવા વર્ષ માટે ટેકનિકલ ચાર્ટનો ઉપયોગ કરીને અગ્રણી બ્રોકરેજ હાઉસે તમારા માટે કેટલાક શેરો સૂચવ્યા છે જે સારું વળતર આપી શકે છે.
આ શેરોની પસંદગી વિવિધ ક્ષેત્રોમાંથી કરવામાં આવી છે. જેમાં રોકાણ કરીને તમે તમારા પોર્ટફોલિયોમાં વિવિધતા લાવી શકો છો.
Bank of Baroda
CMP: Rs 96
Target Price (Rs): 120
Potential Upside (per cent): 25
Action Construction
CMP: Rs 227
Target Price (Rs): 300
Potential Upside (per cent): 32
Bata India
CMP: Rs 1,956
Target Price (Rs): 2,389
Potential Upside (per cent): 22
TCNS Clothing
CMP: Rs 737
Target Price (Rs): 860
Potential Upside (per cent): 17
Gateway Distriparks
CMP: Rs 263
Target Price (Rs): 350
Potential Upside (per cent): 33
Motilal Oswal Recommendations for Samvat 2078
State Bank of India
CMP: Rs 503
Target Price (Rs): 600
Potential Upside (per cent): 19
Larsen & Tourbo
CMP: Rs 1,792
Target Price (Rs): 2,200
Potential Upside (per cent): 23
Trent
CMP: Rs 1,050
Target Price (Rs): 1,250
Potential Upside (per cent): 19
Bata India
CMP: Rs 2,022
Target Price (Rs): 2,450
Potential Upside (per cent): 21
Tech Mahindra
CMP: Rs 1,517
Target Price (Rs): 1,850
Potential Upside (per cent): 22
Kotak Securities Recommendations for Samvat 2078
ACC
CMP: Rs 2208
Target Price (Rs): 2,550
Potential Upside (per cent): 15.5
BPCL
CMP: Rs 432
Target Price (Rs): 550
Potential Upside (per cent): 27.4
Hindalco Industies
CMP: Rs 473
Target Price (Rs): 565
Potential Upside (per cent): 19.4
Hindustan Unilever
CMP: Rs 2,456
Target Price (Rs): 2,950
Potential Upside (per cent): 20.1
ICICI Bank Ltd
CMP: Rs 841
Target Price (Rs): 900
Potential Upside (per cent): 7.0