દેવભૂમિ દ્વારકા જિલ્લાના મુખ્ય મથક ખંભાળિયામાં ૪૦ વર્ષના દિલીપ શાંતિલાલ ઉનડકટે અસામાજિક તત્વોની ધમકીથી કંટાળીને આપઘાત કરી લીધો છે.
મૃતક દિલીપ શાંતિલાલ ઉનડકટ
મૃતક દિલીપભાઇના ભાઇએ પણ સંજય, નથુ, કિશન સહિત અન્ય ૪ થી ૫ લોકો પર આરોપ લગાવ્યો છે.
હાલ મૃતકના અંતિમ પગલા બાદ પરિવારમાં પણ શોકનો માહોલ છવાયો છે.