દિલ્હીના શાહદરા જિલ્લામાં બુધવારે સાંજે એક ૨૪ વર્ષીય યુવકને તેના ઘરની નજીકની ગલીમાં ત્રણ વ્યક્તિઓએ છરી મારીને મોતને ઘાટ ઉતારી દીધો.
પોલીસે આ મામલે જણાવ્યું હતું કે ત્રણમાંથી બે વ્યક્તિઓની ધરપકડ કરીને કાર્યવાહી શરૂ કરવામાં આવી છે.
જાણવા મળતી વિગત અનુસાર પ્રેમ પ્રકરણ ને ખત્મ કરવાનું અંજામ મોત માં પરણ્યું હતું.