ગુજરાતી કલાકારોએ પણ ભાજપ પ્રમુખ સીઆર પાટીલના હાથે કેસરીયો ખેસ પહેરીને ભાજપમાં પ્રવેશ કર્યો હતો. જેમા ભૂતપૂર્વ નાણા મંત્રી અને કોંગ્રેસના સિનિયર આગેવાન બાબુભાઈ શાહની પુત્રી અને ગુજરાતી ફિલ્મ ઇન્ડસ્ટ્રીની જાણીતી અભિનેત્રી ભક્તિ કુબાવતએ પણ આજે કમલમ્ ખાતે કેસરીયો ખેસ પહેર્યો હતો.
અભિનેત્રી મમતા સોની
અભિનેત્રી જ્યોતિબેન શર્મા
અભિનેત્રી ફાલ્ગુની રાવલ
નાટ્ય કલાકાર અને ફિલ્મ અભિનેતા પ્રશાંત બારોટ
અભિનેત્રી કામિની પટેલ
જાણીતા દિગ્દર્શક સની કુમાર