તાઃ૧૨ માર્ચ થી તાઃ ૧૫ મી માર્ચ દરમ્યાન AAP ગુજરાતના દરેક જીલ્લામાં તિરંગા વિજય યાત્રાનું આયોજન કરશે, જેમાં અલગ અલગ જીલ્લાઓમાં યોજાનાર કાર્યક્રમમાં દિલ્લી સરકારના ધારાસભ્યો અને ગુજરાતના પ્રદેશના આગેવાન નેતાઓ ઊપસ્થીત રહેશે.
દિલ્લી સરકારના ગુજરાતમાં ઊપસ્થીત રહેનાર ઘારાસભ્ય શ્રીઓ
૧) શ્રી ગુલાબસિંગ યાદવ
૨) શ્રી સૌરભ ભારદ્વાજ
૩) શ્રી દિલીપ પાંડે
૪) શ્રી અજેશ યાદવ
૫) શ્રી વિશેષ રવી
૬) શ્રી નરેશ યાદવ
આ યાત્રામાં પાર્ટીના પ્રદેશે નેતાઓ શ્રી ઈશુદાન ગઢવી, શ્રી ગોપાલ ઈટાલીયા, શ્રી મનોજ સોરઠીયા , શ્રી ભેમાભાઈ ચૌધરી, શ્રી સાગરભાઈ રબારી તથા વિવિધ ઝોનના સંગઠન મંત્રી શ્રીઓ ઊપસ્થીત રહેશે.