ભારતના રાષ્ટ્રપતિ રામનાથ કોવિંદ ગુજરાતની બે દિવસીય મુલાકાત આવી પહોંચતા અમદાવાદ એરપોર્ટ ખાતે તેઓનું સ્વાગત અને ઉષ્મા પૂર્ણ અભિવાદન ગુજરાતના રાજ્યપાલ આચાર્ય દેવવ્રત અને મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ ,પ્રોટોકોલ મંત્રી જગદીશ વિશ્વકર્મા અને અમદાવાદ ના મેયર કિરીટ ભાઈ પરમાર દ્વારા કરવામાં આવ્યું હતું.
રાષ્ટ્રપતિ રામનાથ કોવિંદનું રાજ્યપાલ આચાર્ય દેવવ્રત, મુખ્ય મંત્રી ભૂપેન્દ્ર પટેલ અને અમદાવાદના મેયર કિરીટ પરમાર સહિતના લોકોએ સ્વાગત કર્યું હતું.
રાજ્યપાલ આચાર્ય દેવવ્રત, મુખ્ય મંત્રી ભૂપેન્દ્ર પટેલ અને અમદાવાદના મેયર કિરીટ પરમાર સહિતના લોકોએ સ્વાગત કર્યા બાદ રાષ્ટ્રપતિ રામનાથ કોવિંદે અમદાવાદના મેયર કિરીટ પરમાર સાથે પણ વાતચીત કરી.
રાષ્ટ્રપતિનું એરપોર્ટ પર સ્વાગત કરાયા બાદ તેઓ ત્યાંથી રવાના થયા હતા અને ગાંધીનગરમાં રાજભવન પહોંચ્યા હતા. મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ પણ રાષ્ટ્રપતિનું સ્વાગત કર્યા બાદ ગાંધીનગર જવા રવાના થયા હતા.