૩૦ થી વધુ લોકોના મોત થયા છે અને ૫૦ થી વધુ લોકો ધાયલ થયા છે.
અફઘાનિસ્તાનની રાજધાની કાબુલમાં બુધવારે થયેલા બોમ્બ વિસ્ફોટમાં ૩૦ થી વધુ લોકોના મોત થયા છે અને ૫૦ થી વધુ લોકો ધાયલ થયા છે. આ ધડાકામાં મસ્જિદના ઇમામ પણ મૃત્યું પામ્યા હોવાની ખબર છે.
આ ધડાકો મસ્જિદમાં સાંજના સમયે થયો હતો. આ ધડાકાની પાછળ ઇસ્લામીક સ્ટેટ ખોરસાનનો હાથ હોવાની વિગતો બહાર આવી છે.