બ્રિટનમાં કિંગ ચાર્લ્સ તૃતીયને આજે ઔપચારિક રીતે નવા સમ્રાટ જાહેર કરાયા.
બ્રિટનના કિંગ ચાર્લ્સ તૃતીયએ મહારાણી એલિઝાબેથ દ્વિતીયના નિધન બાદ રાષ્ટ્રજોગ સંબોધન કર્યુ હતુ.
તેમણે સંબોધન દરમ્યાન બ્રિટનના લોકોને સંબોધતા જણાવ્યુ હતુ કે તે આ પદ પર રહેતા બંધારણ અને લોકોનુ રક્ષણ કરશે.
આ સંબોધન દરમિયાન મહારાણી એલિઝાબેથને યાદ કરી ભાવુક થતા હતા.