ખોડલધામના ચેરમેન નરેશ પટેલ સાથે અનાર પટેલની મુલાકાત

ગુજરાતના પૂર્વ સીએમ આનંદીબેન પટેલના દીકરી અનાર પટેલ એ નરેશ પટેલ સાથે મુલાકાત કરતા રાજકારણમાં ગરમાવો આવી ગયો. ખોડલધામમાં અનાર પટેલની એકાએક બેઠકથી રાજકીય ક્ષેત્રે અનેક અટકળો તેજ થઇ છે.

અનાર પટેલ કે જેઓ ગુજરાતના પૂર્વ મુખ્યમંત્રી અને ઉત્તરપ્રદેશના રાજ્યપાલ આનંદીબેન પટેલના પુત્રી છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *