વર્ષના અંતિમ કારોબારી દિવસે ભારતીય શેરબજાર ઉતાર- ચઢાવના માહોલ વચ્ચે સુસ્તીના માહોલ સાથે બંધ.
સેન્સેક્સ ૨૭૩ આંકના સામાન્ય પોઇન્ટના ઘટાડા સાથે ૬૦ હજાર ૮૬૧ આંક પર બંધ. તો નિફ્ટી ૧૮ હજાર ૧૧૬ ના સ્તરે બંધ થયો હતો. વર્ષના અંતિમ કારોબારી દિવસે અનેક શેરોમાં ઉતાર ચડાવ જોવા મળ્યો હતો. જો ખાસ સેક્ચરોની વત કરવામાં આવે તો બેંક શેર્સમાં દબાણ તો બીજી તરફ ઓઇલ અને ગેસના શેર્સમાં ચમકારો જોવા મળ્યો હતો. વર્ષના અંતિમ દિવસે ડોલર સામે રૃપિયો ૮૨.૭૨ પૈસા સાથે કરી રહ્યો છે. આંશીક રીતે શેરબજારમાં આજે વર્ષના આખરી કારોબારી દિવસમાં મજબૂત કારોબાર જોવા મળ્યો હતો.