પાકિસ્તાનની મસ્જિદમાં આત્મઘાતી વિસ્ફોટમાં મૃત્યુઆંક વધીને ૯૩ થયો, ૧૫૭ ઘાયલ

પાકિસ્તાનના પેશાવર પોલીસ લાઈનમાં એક મસ્જિદમાં થયેલા આત્મઘાતી વિસ્ફોટમાં મૃત્યુઆંક વધીને ૯૩ થઈ ગયો છે અને ૧૫૭ લોકો આ વિસ્ફોટમાં ઘાયલ થયા છે.

આ બ્લાસ્ટ ગઈ કાલે બપોરની નમાજ દરમિયાન થયો હતો. આતંકવાદી સંગઠન તહરીક-એ-તાલિબાન પાકિસ્તાન (TTP) એ વિસ્ફોટની જવાબદારી લીધી છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *