ભારતની G-૨૦ અધ્યક્ષતા હેઠળ ચૈન્નાઇમાં યોજાયેલ G-૨૦ શિક્ષા કાર્ય સમુહની બેઠકનો આજે છેલ્લો દિવસ

આજથી જોધપુરમાં G-૨૦ના પ્રથમ રોજગાર કાર્ય સમૂહની બેઠકની શરૂઆત થઈ રહી છે

ચેન્નઈમાં ચાલી રહેલ G-૨૦ દેશોની પ્રથમ શિક્ષણ સમૂહોની બે દિવસીય બેઠકનો આજે અંતિમ દિવસ છે. બેઠકમાં મિશ્રિત શિક્ષણના સંદર્ભમાં મૂળભૂત સાક્ષરતા ક્ષમતાઓનું નિર્માણ કરવા માટે તથા ટેકનોલોજીને પ્રોત્સાહન આપવા માટે ચર્ચા ચાલી રહી છે.

ભારતની અધ્યક્ષતામાં G-૨૦ની લાંબા ગાળાની નાણાંકીય કાર્યસમૂહની બેઠક આજથી ગુવાહાટીમાં શરૂ થઈ છે. આ બે દિવસીય બેઠકમાં G-૨૦ના સભ્ય દેશો અને આંતરરાષ્ટ્રીય સંગઠનોના ૯૪ પ્રતિનિધિઓ ભાગ લેશે. સાથે આજથી જોધપુરમાં G-૨૦ના પ્રથમ રોજગાર કાર્ય સમૂહની બેઠકની શરૂઆત થઈ રહી છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *