પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી આજે કૃષ્ણગુરુ એકનામ અંખડ કીર્તન સમારોહમાં લેશે ભાગ

પરમગુરૂ કૃષ્ણગુરૂ ઇશ્વરે વર્ષ ૧૯૭૪ માં આસામના બરપેટામાં કરી હતી કૃષ્ણગુરૃ સેવાશ્રમની કરી હતી સ્થાપના

પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી આજે વીડિયો કોન્ફરન્સના માધ્યમથી અસમના બરપેટામાં વિશ્વશાંતિ માટે આયોજિત કૃષ્ણ ગુરુ એક નામ અખંડ કિર્તનમાં ભાગ લેશે. આ અવસરે પ્રધાનમંત્રી કૃષ્ણ ગુરુ સેવાશ્રમના શ્રદ્ધાળુઓને પણ સંબોધન કરશે. પરમ ગુરુ કૃષ્ણ ગુરુ ઈશ્વરે વર્ષ ૧૯૭૪ માં અસમના બરપેટા જિલ્લાના નાશ્તરા ગામમાં કૃષ્ણ ગુરુ સેવાશ્રમની સ્થાપના કરી હતી. વિશ્વશાંતિ માટે કૃષ્ણ ગુરુ એક નામ અખંડ કિર્તન સેવાશ્રમમાં ૬ જાન્યુઆરીથી એક મહિના સુધી અખંડ કિર્તન ચાલશે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *