૭.૮ ની તીવ્રતાના ભૂકંપથી ધ્રુજી ઉઠી તુર્કીની ધરા

આજે સવારે એટલે કે સોમવારે તુર્કીમાં ભૂકંપના આંચકા અનુભવાયા હતા. રિક્ટર સ્કેલ પર ભૂકંપની તીવ્રતા ૭.૮ હતી. પ્રાથમિક વિગતો મુજબ આ ભૂકંપ આજે સવારે ૦૪:૧૭ વાગ્યે આવ્યો હતો. જોકે હજી સુધી આ ઘટનામાં કોઈ જાનહાનિના સમાચાર સામે આવ્યા નથી.

તુર્કીમાં આજે સવારે ભૂકંપના આંચકા અનુભવાયા છે. સ્થાનિક સમય અનુસાર સવારે ૦૪:૧૭ વાગ્યે ભૂકંપ આવ્યો હતો. વિગતો મુજબ તેની ઊંડાઈ જમીનની અંદર ૧૭.૯ કિલોમીટર હતી. તુર્કીના ગાઝિયાંટેપ નજીક ભૂકંપના આંચકા અનુભવાયા હતા.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *