ત્રિપુરા વિધાનસભા ચૂંટણીની સાથે સાથે પશ્વિમ બંગાળમાં પણ પંચાયતની ચૂંટણીને લઇને ચૂંટણી પ્રચાર પૂરજોશમાં ચાલી રહ્યો છે.
આજે ભાજપા અધ્યક્ષ જે.પી.નડ્ડા આજે વિવિધ વિસ્તારોમાં જાહેરસભાને સંબોધિત કરશે. ભાજપા અધ્યક્ષ નડ્ડા આજે રાજ્યમાં બે જાહેર સભાને સંબોધિત કરશે. આ પહેલા તે કાલીન મંદિરમાં પૂજા-અર્ચના કરશે.
ત્યારપછી તે પૂર્વી મિદનાપુર અને પૂર્વી બર્દવાન જિલ્લામાં રેલીમાં સંબોધન કરશે.