રાજયમાં તાપમાનનો પારો ૨ થી ૩ ડિગ્રી વધવાની હવામાન વિભાગની આગાહી

રાજયમાં તાપમાનનો પારો ૨ થી ૩ ડિગ્રી વધવાની હવામાન વિભાગની આગાહી કરી છે.

ઉત્તર પશ્ચિમમાં પવન ફૂંકાવાને કારણે તાપમાનમાં ફેરફાર જોવા મળશે. જેના કારણે ગરમીમાં વધારો થશે. ૨૭ ફેબ્રુઆરીના વેસ્ટન ડિસ્ટર્બન્સ સક્રિય થશે. ૨૭ ફેબ્રુઆરીના ફરી ૧ થી ૨ ડિગ્રી તાપમાન ઘટશે. અમદાવાદમાં ૩૫ ડિગ્રી તાપમાન નોંધાયું છે. હાલ શિયાળો અંતિમ તબક્કામાં પહોંચ્યો છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *