માર્ચ,૨૦૨૩ માં દેશમાં GST ની આવકમાં ઐતિહાસિક વધારો

માર્ચ,૨૦૨૩ માં દેશમાં GST ની આવકમાં ઐતિહાસિક વધારો નોંધાયો.

નાણાકીય વર્ષ ૨૦૨૨ – ૨૩ માં સળંગ ૧૨ મહિના માટે GSTની માસિક આવક રૂપિયા ૧ લાખ ૪૦ હજાર કરોડથી વધુ નોંધાઈ તેમજ માર્ચ ૨૦૨૩ માં GST દ્વારા ૧ લાખ ૬૦ હજાર કરોડથી વધુની આવક પ્રાપ્ત થઇ હતી.

વર્ષ ૨૦૨૨ – ૨૩ નું  કુલ ગ્રોસ GST કલેક્શન રૂપિયા ૧૮ લાખ ૧૦ હજાર કરોડ થયું.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *