સુરતમાં AAP ના વધુ ૬ કોર્પોરેટર ભાજપમાં જોડાયા

સુરતમાં ફરી રાજકારણ ગરમાયો છે. સુરત આમ આદમી પાર્ટીમાં ફરી મોટું ભંગાણ સર્જાયું છે. AAP ના વધુ ૬ કોર્પોરેટર ભાજપમાં જોડાતા આપ સુરતમાં હડંકપ મચ્યો છે. હર્ષે સંઘવીના હસ્તે કોર્પોરેટરોએ કેસેરીયા કર્યા છે.

સુરતમાં અગાઉ પણ આમ આદમી પાર્ટીના ૪ કોર્પોરેટર ભાજપમાં જોડાયા હતા. ત્યાર બાદ હવે વધુ ૬ કોર્પોરેટરો ભાજપમાં જોડાયા છે. આ કોર્પેરેટરોમાં કિરણ ખોખાણી, ઘનશ્યામ મકવાણા, નિરાલી પટેલ ધારણ કેસરિયો કર્યા છે તેમજ જ્યોતિ લાઠિયા, અશોક ધામી, ધર્મેન્દ્ર વાવલિયા પણ ભાજપમાં જોડાયા છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *