રાજયમાં આગામી ૫ દિવસ કમોસમી વરસાદની હવામાન વિભાગની આગાહી

રાજયમાં આગામી ૫ દિવસ કમોસમી વરસાદની હવામાન વિભાગ દ્વારા આગાહી કરવામાં આવી છે.

રાજયમાં વેસ્ટર્ન ડિસ્ટર્બન્સની અસરના કારણે જિલ્લામાં છૂટાછવાયો વરસાદ વરસી શકે છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *