છેલ્લા ૨૪ કલાકમાં રાજયમાં કોરોનાના નવા ૧૭૯ કેસ નોંધાયા જયારે ૨૮૫ દર્દીઓ સાજા થયા હતા. અત્યાર સુધી ૧૨,૭૭,૭૬૮ દર્દીઓએ કોરોનાને મ્હાત આપી છે. કોરોનાથી સાજા થવાનો દર ૯૦.૦૩ % થયો છે.
અમદાવાદમાં આજે સૌથી વધુ ૫૫ નવા કેસ નોંધાયા,
જયારે વડોદરામાં ૩૮, સુરતમાં ૨૮, મહેસાણામાં ૧૧, ભરુચમાં ૯ કેસ નોંધાયા છે.