દિલ્હી-એનસીઆર, જમ્મુ-કાશ્મીર અને ચંદીગઢમાં પણ ભૂકંપના આંચકા

દિલ્હી-એનસીઆર સિવાય જમ્મુ-કાશ્મીર અને ચંદીગઢમાં ભૂકંપના આંચકા અનુભવાયા હતા

બપોર ના દિલ્હી-એનસીઆર માં ભૂકંપના આંચકા અનુભવાયા હતા. આ સિવાય જમ્મુ-કાશ્મીર અને ચંદીગઢમાં પણ ભૂકંપના આંચકા અનુભવાયા હતા.

દિલ્હી-એનસીઆર, જમ્મુ કાશ્મીર, ચંદીગઢ સહિત ભારતના ઘણા શહેરોમાં ભૂકંપની અસર રહી હતી. ભૂકંપની તીવ્રતા રિક્ટર સ્કેલ પર ૫ . ૪ માપવામાં આવી છે. આ ભૂકંપ સવાર ના ૦૧.૩૩ કલાકે આવ્યો હતો.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *