ચોમાસાએ ગુજરાતમાં ધમાકેદાર એન્ટ્રી કરી છે, ત્યારે દક્ષિણ ગુજરાતમાં મૂશળધાર વરસાદ વરસ્યો. ભારેથી અતિભારે વરસાદની આગાહી વચ્ચે હવામાન વિભાગે ત્રણ એલર્ટ જાહેર કર્યા છે.
રેડ એલર્ટ
- નવસારી
- વલસાડ
- દમણ
- દાદરા નગર હવેલી
ઓરેન્જ એલર્ટ
- સુરત
- તાપી
- ડાંગ
યલો એલર્ટ
- વડોદરા
- નર્મદા
- છોટાઉદેપુર
- દાહોદ
- પંચમહાલ
- ભાવનગર
- અમરેલી
- જૂનાગઢ
- ગીર સોમનાથ
- રાજકોટ
- બોટાદ