ભીમ આર્મીનાં ચીફ ચંદ્રશેખર આઝાદનાં કાફલા પર ફાયરિંગ કરવામાં આવી છે. આ જીવલેણ હુમલામાં ચંદ્રશેખર ઘાયલ થયાં છે.
સહારનપુરનાં દેવબંદ પહોંચેલ ભીમ આર્મીનાં ચીફ ચંદ્રશેખર આઝાદનાં કાફલા પર અજ્ઞાતો દ્વારા ફાયરિંગ કરવામાં આવી છે.
આ જીવલેણ હુમલામાં ચંદ્રશેખર ઘાયલ થયાં છે અને તેમને ઈલાજ માટે દેવબંદની હોસ્પિટલમાં ભરતી કરવામાં આવ્યાં છે.