સ્પર્ઘાત્મક પરીક્ષાની તૈયારીઓ કરતા યુવાઓ માટે મહત્વના સમાચાર છે.
સ્પર્ઘાત્મક પરીક્ષાની તૈયારીઓ કરતા યુવાઓ માટે મહત્વના સમાચાર છે. GPSC ની વિવિધ સંવર્ગની કુલ ૩૮૮ જગ્યાઓ માટે ભરતીની જાહેરાત કરવામાં આવે છે. જેમાં DySP ની ૨૪, મદદનીશ જિલ્લા રજીસ્ટ્રાર વર્ગ-૨ ની ૯૮, રાજ્ય વેરા અધિકારીની ૬૭ જગ્યાઓ સહિત વિવિધ પદો માટે ભરતીની જાહેરાત કરવામાં આવી છે. જેમાં ઉમેદવારો ગુજરાત જાહેર સેવા આયોગની વેબસાઈટ https://ojas.gujarat.gov.in/ પર તા. ૨૪ ઓગસ્ટથી બપોરના ૦૧:૦૦ વાગ્યાથી ઓનલાઈન અરજી કરી શકશે તેવું ભરતી આયોગે જણાવ્યું છે.