બ્રિટને સંયુક્ત રાષ્ટ્ર સુરક્ષા પરિષદમાં ભારતની સ્થાયી સદસ્યતાનું કર્યું સમર્થન

બ્રિટને સંયુક્ત રાષ્ટ્ર સુરક્ષા પરિષદમાં ભારતની સ્થાયી સદસ્યતાનું કર્યું સમર્થન

બ્રીટને સંયુક્ત રાષ્ટ્ર સુરક્ષા પરિષદમાં ભારતની કામયી સદસ્યાનું સમર્થન કર્યુ છે. બ્રીટિશ વિદેશ મંત્રી જેમ્સ ક્લેવલીને સુરક્ષા પરિષદના સુધાર પર જોર આપતાં કહ્યુ કે તેનો વિસ્તાર કરી ભારત, બ્રાઝીલ, જર્મની અને જાપાનને કાયમી સદસ્યાતા આપવી જોઇએ. બ્રીટનના વિદેશ મંત્રી એ કહ્યું કે આપણી સામે બહુ મોટા વૈશ્વિક પડકારો છે જેને આપણે અવસર અને સકારાત્મક પ્રગતિમાં બદલવા પડશે. તેમણે કહ્યું કે આપણે પરંપરાગત મિત્રો અને સહયોગીઓ પર કામ કરવાની જરૂર છે. આપણે દુનિયાની ઉભરી રહેલી તાકાતોને અવાજ આપવો પડશે. એટલા માટે સુરક્ષા પરિષદમાં ભારત જેવા દેશોને કાયમી સદસ્ય બનાવી જરૂર છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *