સ્ટેચ્યૂ ઑફ યુનિટી ખાતે દર શનિ -રવિવારે SRP બેન્ડના સંગીતમય પ્રદર્શન યોજાશે

કેવડિયા સ્ટેચ્યૂ ઑફ યુનિટી સંકુલની મુલાકાતે આવતા પ્રવાસીઓની યાત્રા વધુ રસપ્રદ બનવા જઈ રહી છે.

કેવડિયા સ્ટેચ્યૂ ઑફ યુનિટી સંકુલની મુલાકાતે આવતા પ્રવાસીઓની યાત્રા વધુ રસપ્રદ બનવા જઈ રહી છે.

પ્રવાસીઓને હવે દર શનિવાર અને રવિવારે સાંજે ૦૬:૦૦ થી ૦૭:૦૦ વાગ્યા સુધી SRP પોલીસ બેન્ડના સંગીતમય પ્રદર્શનનો આનંદ માણવાની સુખદ તક મળશે. સ્ટેચ્યૂ ઑફ યુનિટી વિસ્તાર વિકાસ અને પ્રવાસન નિયમન સત્તામંડળે અહીં વધુ એક નવું આકર્ષણ ઉંમેર્યું છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *