ભારતીય એરફોર્સની મોટી સફળતા

ભારતીય એરફોર્સે આજે મોટી સફળતા મેળવી છે. ખતરનાક સુપરસોનિક મિસાઈલ બ્રહ્મોસનાં નવા સંસ્કરણનું સફળતાપૂર્વકનું પરીક્ષણ થયું છે.

ભારતે પોતાની સૌથી ખતરનાક સુપરસોનિક મિસાઈલ બ્રહ્મોસની સપાટીથી સપાટી પરના નવા સંસ્કરણનું સફળતાપૂર્વક પરીક્ષણ કર્યું છે. આ પરીક્ષણ ભારતીય વાયુસેનાએ હાલમાં જ પૂર્વી સમુદ્રી તટ દ્વીપસમૂહ પાસે કર્યું છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *