વર્લ્ડ કપ ૨૦૨૩ માં ૨૧ મી મેચ ભારત અને ન્યુઝીલેન્ડ વચ્ચે ધર્મશાલાના સ્ટેડિયમમાં રમાઈ રહી છે.
બંને ટીમોની આ વર્લ્ડ કપમાં પાંચમી મેચ છે. પોઈન્ટ ટેબલમાં ન્યુઝીલેન્ડની ટીમ પ્રથમ અને ભારતની ટીમ બીજા ક્રમે છે. ભારતે ટોસ જીતીને ફિલ્ડિંગ કરવાનો નિર્ણય કર્યો છે.
ન્યુઝીલેન્ડે ભારતને જીતવા આપ્યો ૨૭૪ રનનો ટાર્ગેટ, શમીની ૫ વિકેટ, મિશેલની સદી