આજની તારીખના ઇતિહાસ ની વાત કરીયે તો આજે ભારતના બે દિગ્ગજ ઉદ્યોગપતિ ધીરૂ ભાઇ અંબાણી અને રતન ટાટા તેમજ ભારતના પૂર્વ નાણાંમંત્રી અરુણ જેટલીનો પણ જન્મદિવસ છે. રિલાયન્સ ગ્રૂપના સ્થાપક ધીરૂભાઇ અંબાણીને ભારતના મૂડી બજારના પિતા કહેવામાં આવે છે. ઉપરાંત આજના દિવસ જ અરવિંદ કેજરીવાલની આગેવાનીમાં આમ આદમી પાર્ટીએ પહેલીવાર ચૂંટણી જીતીને દિલ્હીમાં કોંગ્રેસના સમર્થનથી સરકાર બનાવી હતી.
૨૮ ડિસેમ્બરની મહત્વપૂર્ણ ઘટનાઓ
2013 – આમ આદમી પાર્ટીએ કોંગ્રેસના સમર્થનથી દિલ્હીમાં સરકાર બનાવી.
2008 – આંતરરાષ્ટ્રીય ખ્યાતિપ્રાપ્ત કવિ અને લેખક પ્રો. સુરેશ વાત્સ્યાયનનું અવસાન થયું.