નવું વર્ષ ૨૦૨૪: T-૨૦ વર્લ્ડ કપ, બોલિવૂડની મોટી ફિલ્મો અને લોકસભાની લડાઈ… પછી તે રમતગમત હોય કે, રાજકારણ, ૨૦૨૪ આ બ્લોક બસ્ટર રહેશે

ભારતમાં નવા વર્ષ ૨૦૨૪ ની શુભકામનાઓ: નવા વર્ષમાં સૌથી મોટો નાટકીય વળાંક લોકસભાની ચૂંટણીમાં આવવાનો છે. છેલ્લા દસ વર્ષથી સત્તામાં રહેલી મોદી સરકાર પુનરાગમન કરે છે કે, નહીં તે અંગે નિર્ણય લેવામાં આવનાર છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *