તોશાખાના કેસમાં ઈમરાન ખાન અને પત્ની બુશરા બીબીને દોષિત ઠેરવવામાં આવ્યા

આકાશવાણી દ્વારા કરવામાં આવેલા એક  ટ્વીટમાં જણાવવામાં આવ્યું છે કે પાકિસ્તાનના પૂર્વ વડાપ્રધાન ઈમરાન ખાન અને તેમની પત્ની બુશરા બીબીને તોશાખાના કેસમાં દોષિત ઠેરવવામાં આવ્યા છે. રાવલપિંડીની એક એકાઉન્ટેબિલિટી કોર્ટે મંગળવારે ખાન અને તેની પત્નીને નેશનલ એકાઉન્ટેબિલિટી બ્યુરો દ્વારા તેમની વિરુદ્ધ દાખલ કરવામાં આવેલી ફરિયાદના આધારે દોષિત ઠેરવ્યા હતા. 

અદિયાલા જેલમાં જ્યાં ઈમરાન ખાન બંધ છે તે કેસની સુનાવણી દરમિયાન આ નિર્ણય જાહેર કરવામાં આવ્યો હતો.

આપણે ૨૨ જાન્યુઆરીને દિવસે શું શું કરીશુ?

√.ઘરમાં દેવોનું પૂજા સ થાન સજાવીશું
√.રાંગોળી પુરીશું
√.દિવસે હાર તોરણ બાંધિશું
√.રામ દિવો કરીશું
√.સરસ મજાના દિવડાં કરીશું
√.આકાશ કંદીલ લગાવીશું
√.ફટાકા ફોડીને ખુશી મનાવીશું
√.મિઠાઈ અને સ્વાદિષ્ટ ભોજન જમીશું
√.ગળપણના પદાર્થો ખાઈશું
√.ધજા, પતાકા અને તોરણો ફરકાવીશું
√.આપણા જીવનમાં બે દિવાળી ઉજવવાનો યોગ આ ૫०० વર્ષની પ્રતિક્ષા પછી આવ્યાં છે, તમે તમારા પડોશી લોકોને પણ આ ઉજવણી કરવા જણાવો.

વિશ્વ સમાચાર તરફથી જય શ્રીરામ🚩

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *