નફે સિંહ રાઠી હત્યા કેસની તપાસ સીબીઆઈને સોંપવા માંગ

હરિયાણાના બહાદુરગઢમાં આઈએનએલડીના નફે સિંહ રાઠીની ગોળી મારીને હત્યા કરવામાં આવી

Gujarati News 26 February 2024 LIVE : નફે સિંહ રાઠી હત્યા કેસની તપાસ સીબીઆઈને સોંપવા માંગ
રાજ્ય વિધાનસભામાં હરિયાણાના ગૃહ મંત્રી અનિલ વિજે કહ્યું કે, હરિયાણામાં INLD પ્રમુખ નફે સિંહ રાઠીની હત્યાની તપાસ સીબીઆઈ પાસે કરાવવી જોઇએ. આ હત્યાના આરોપીઓને બક્ષવા જોઇએ નહીં અને કડક કાર્યવાહી કરવી જોઇએ. હાલ પોલીસ કેસની તપાસ કરી રહી છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *