આમ આદમી પાર્ટી ના દિલ્હી કન્વીનર ગોપાલ રાયે કહ્યું કે ભાજપની કેન્દ્ર સરકાર મનસ્વી રીતે કામ કરી રહી છે.
આમ આદમી પાર્ટી ના રાષ્ટ્રીય સંયોજક અને દિલ્હીના મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલની ધરપકડના વિરોધમાં આમ આદમી પાર્ટી કાર્યકર્તાઓ આજે દિલ્હી સહિત દેશભરમાં ભાજપના કાર્યાલયોની બહાર વિરોધ પ્રદર્શન કરશે.