ઈઝરાયેલના પ્રધાનમંત્રી બેન્જામિન નેતન્યાહુએ ન્યૂઝ ચેનલ અલ જઝીરાના પ્રસારણ પર પ્રતિબંધ લગાવવાનો આદેશ જારી કર્યો છે. . સંસદે સોમવારે કાયદો પસાર કર્યા પછી નેતન્યાહુએ “આતંકી ચેનલો” બંધ કરવાની પ્રતિજ્ઞા લીધી હતી. આ કાયદો પસાર થયા બાદ સરકાર માટે ઈઝરાયેલમાં અલ જઝીરાનું પ્રસારણ રોકવાનો રસ્તો સાફ થઈ ગયો હતો.
નેતન્યાહુએ અલ જઝીરા પર ઈઝરાયેલની સુરક્ષાને નુકસાન પહોંચાડવાનો, ઑક્ટોબર ૭ ના હમાસના હુમલામાં ભાગ લેવા અને ઈઝરાયેલ વિરુદ્ધ હિંસા ભડકાવવાનો આરોપ મૂક્યો હતો.
ઈઝરાયેલના પ્રધાનમંત્રી નેતન્યાહુએ કહ્યું કે તેઓ ન્યૂઝ ચેનલ અલ જઝીરાના પ્રસારણ પર તાત્કાલિક પ્રતિબંધ લગાવી રહ્યા છે. સંસદે સોમવારે કાયદો પસાર કર્યા પછી, નેતન્યાહૂએ આતંકવાદી ચેનલને બંધ કરવાનું વચન આપ્યું હતું.
આ કાયદો પસાર થયા બાદ સરકાર માટે ઈઝરાયેલમાં અલ જઝીરાનું પ્રસારણ રોકવાનો રસ્તો સાફ થઈ ગયો હતો.નેતન્યાહુએ ન્યૂઝ ચેનલ પર ઈઝરાયેલની સુરક્ષાને નુકસાન પહોંચાડવાનો અને હિંસા ભડકાવવાનો આરોપ મૂક્યો હતો, જેમાં ઑક્ટોબર ૭ ના હમાસના હુમલામાં ભાગ લેવાનો સમાવેશ થાય છે.