અરવિંદ કેજરીવાલની ધરપકડ બાદ દિલ્હીના મુખ્યમંત્રી પદ પરથી કેજરીવાલને હટાવવાની અરજી દિલ્હી હાઈકોર્ટમાં થઈ હતી.

કેજરીવાલને સીએમ પદેથી હટાવવાની અરજી દિલ્હી હાઈકોર્ટે ફગાવી
દિલ્હી હાઈકોર્ટે ગુરુવારે દિલ્હી લિકર પોલિસી સંબંધિત મની લોન્ડરિંગ કેસમાં ધરપકડ કરાયેલા અરવિંદ કેજરીવાલને મુખ્યમંત્રી પદેથી હટાવવાની માંગ કરતી બીજી અરજીને ફગાવી દીધી હતી.