નાયબ મુખ્યમંત્રી : નીતિનભાઈ પટેલ એ લીધી કોરોના ની રશી

અમદાવાદની સોલા સિવિલ હોસ્પિટલ ખાતે કોવિડ-૧૯ની રસી લીધી. આ રસી એકદમ સલામત છે અને તેની કોઈ આડઅસર થતી નથી આપણે કોરોના મહામારી સામેની લડતમાં ત્યારે જ સફળ થઈશું જ્યારે દરેક નાગરિક રસી લેશે. મારી દરેક નાગરિકોને નમ્ર વિનંતી છે કે કોરોના રસી લઈ પોતાને અને સમાજને આ મહામારીથી સુરક્ષિત કરીએ

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *