ગુજરાતમાં ગરમીમાંથી આંશિક રાહત મળી છે. આ વચ્ચે હવામાન વિભાગે આજથી ત્રણ દિવસ દરમિયાન આંધી વંટોળની આગાહી આપી છે.
ગુજરાતના ૪ જિલ્લામાં ૩ દિવસ આંધી-વંટોળની હવામાન વિભાગે આગાહી આપી છે. જેમાં કચ્છ , બનાસકાંઠા , પાટણ અને સુરેન્દ્રનગરમાં આંધી વંટોળના કારણે વિઝિબિલિટીમાં પણ ઘટાડો જોવા મળી શકે છે….