ભાજપને બહુમતીના ફાંફા, કોંગ્રેસ સરકાર બનાવવાના મૂડમાં.
લોકસભા ચૂંટણીના પરિણામમાં ૮,૦૦૦થી વધુ ઉમેદવારોના ભાવિનો ફેંસલો આજે થઇ જશે. ૮,૦૦૦ પૈકી ૧૬ % ઉમેદવારો રાષ્ટ્રીય પક્ષો દ્વારા ઉભા રાખવામાં આવ્યા હતાં. ૬ % ઉમેદવારો રાજય કક્ષાના પક્ષો દ્વારા ઉભા રાખવામાં આવ્યા હતાં. જ્યારે ૪૭ % ઉમેદવારો અપક્ષ તરીકે ઊભા રહ્યાં હતાં તેમ પીઆરએસ લેજિસ્લેટિવ રિસર્ચ રિપોર્ટમાં જણાવવામાં આવ્યું છે.
લોકસભા ચૂંટણી ૨૦૨૪નું પરિણામ
પાર્ટીબેઠકો
NDA ૨૯૪
I.N.D.I.A ૨૩૨
OTH ૧૭
અત્યાર સુધીનું પરિણામ ૫૪૩
કુલ બેઠકો ૫૪૩
ગુજરાતની ૨૬ બેઠકોનું પરિણામ
BJP ૨૫
INC ૧
OTH ૦
કુલ પરિણામ ૨૬