ઉત્તર પ્રદેશ લોકસભા ચૂંટણી પરિણામ ૨૦૨૪: ઈન્ડિયા ગઠબંધન આગળ, ભાજપને નુકસાન

ઉત્તર પ્રદેશ લોકસભા ચૂંટણી ૨૦૨૪ પરિણામની વાત કરવામાં આવે તો ઇન્ડિયા ગઠબંધન આગળ ચાલી રહ્યું છે, ભાજપને ઘણી સીટોનું નુકસાન છે.

Uttar Pradesh Lok Sabha Election Result 2024 Live : ઉત્તર પ્રદેશ લોકસભા ચૂંટણી પરિણામ 2024, ઈન્ડિયા ગઠબંધન આગળ, ભાજપને નુકસાન

લોકસભા ચૂંટણી ૨૦૨૪ના પરિણામ સામે આવી રહ્યા છે. જેમાં કાંટાની ટક્કર જોવા મળી રહી છે. ઉત્તર પ્રદેશમાં લોકસભાની વાત કરવામાં આવે તો ઇન્ડિયા ગઠબંધન આગળ ચાલી રહ્યું છે. ભાજપને ઘણી સીટોનું નુકસાન થઇ રહ્યું છે.

Akhilesh Yadav trolls central govt after PM Modi's 'revari' remark- The Daily Episode Network

ઉત્તર પ્રદેશમાં શરૂઆતના વલણ પ્રમાણે ૮૦ સીટોમાંથી ભાજપ ૩૩ સીટો પર આગળ ચાલી રહી છે. સપા ૩૮, કોંગ્રેસ ૭, આરએલડી ૧ અને આઝાદ સમાજ પાર્ટી ૧ સીટ પર આગળ ચાલી રહી છે. ઈન્ડિયા ગઠબંધન ૪૫ સીટો પર આગળ ચાલી રહ્યું છે.

Akhilesh Yadav GIF - Akhilesh Yadav Vinaygauraryan - Discover & Share GIFs

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *