૮ જૂને થઈ શકે છે નવી સરકારનો શપથ ગ્રહણ

મોદી ત્રીજી વખત બનશે વડાપ્રધાન.

Modi Ji Sticker - Modi Ji Stickers

લોકસભા ચૂંટણી પરિણામ જાહેર થઈ ગયા છે ત્યારે હવે નવી સરકાર બનાવવાની કવાયત પણ હાથધરવામાં આવી છે. સમાચાર આવી રહ્યા છે કે ૮ જૂનના રોજ નવી સરકારનો શપથ ગ્રહણ સમારોહ યોજાશે. અને નરેન્દ્ર મોદી ત્રીજી વખત વડાપ્રધાન બનશે.

વડાપ્રધાન મોદીએ બોલાવી કેબિનેટ બેઠક

PM મોદીએ છેલ્લી વખત બોલાવી કેબિનેટની બેઠક, તમામ મુદ્દાઓ પર થશે ચર્ચા - LOK  SABHA ELECTION RESULTS 2024

 આજે બેઠકોનો રાઉન્ડ દિલ્હીમાં ચાલુ રહેશે, જ્યાં એનડીએ સાંજે ૦૪:૦૦ વાગ્યે બેઠક યોજવા જઈ રહ્યું છે, જ્યારે ઇન્ડિયા ગઠબંધનના પક્ષો સાંજે ૦૬:૦૦ વાગ્યે મંથન કરશે. વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ આજે કેબિનેટની બેઠક બોલાવી છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *