ગુજરાત વરસાદ: ૨૪ કલાકમાં વલસાડ અને નવસારીમાં સૌથી વધારે વરસાદ ખાબક્યો

ગુજરાત રાજ્યમાં છેલ્લા ૨૪ કલાકમાં વલસાડ અને નવસારીમાં સારો વરસાદ નોંધાયો હતો. જોકે, ૨૪ તાલુકામાં ૧૦ એમએમ કરતા પણ ઓછો વરસાદ નોંધાયો હતો.

Cyclone Biparjoy: Over 94,000 persons from 8 coastal districts evacuated; NDRF, Army, Coast Guard pressed into action

ગુજરાતમાં વરસાદનું આગમ થઈ ગયું છે ત્યારે દક્ષિણ ગુજરાત અને સૌરાષ્ટ્રના વિસ્તારોમાં સારો વરસાદ પડી રહ્યો છે. ખાસ કરીને નવસારી અને વલસાડમાં સૌથી વધારે વરસાદ પડી રહ્યો છે. હવામાન વિભાગે આપેલા છેલ્લા ૨૪ કલાકના આંકડા પ્રમાણે નવસારી અને વલસાડ જિલ્લાના મોટાભાગના વિસ્તારોમાં વરસાડ પડ્યો હતો.

Rain forecast IMD weather update

૨૪ કલાકમાં વલસાડના ઉમરગામમાં અઢી ઈંચ જેટલો વરસાદ પડ્યો

Animated Weather Icons | Realistic Icons for Weather Forecast

હવામાન વિભાગે આપેલા આંકડા પ્રમાણે આજે સવારે છ વાગ્યા સુધીમાં છેલ્લા ૨૪ કલાકમાં વલસાડના ઉમરગામ તાલુકામાં સૌથી વધારે ૬૬ એમએમ એટલે કે અઢી ઈંચ કરતા વધારે વરસાદ પડ્યો હતો. આ ઉપરાંત વલસાડ શહેરમાં પણ બે ઈંચ કરતા વધારે વરસાદ પડ્યો હતો. વાપીમાં એક ઈંચથી વધારે જ્યારે પારડીમાં એક ઈંચ જેટલો વરસાદ ખાબક્યો હતો.

ચોમાસાને લઈ ખુશખબર, નવું વેસ્ટર્ન ડિસ્ટર્બન્સ સક્રિય, અંગ દઝાડતી ગરમીથી મળશે ટૂંક સમયમાં રાહત 1 - image

૨૪ કલાકમાં નવસારીમાં ક્યાં કેટલો વરસાદ પડ્યો?

હવામાન વિભાગે આપેલા આંકડા પ્રમાણે નવસારી જિલ્લામાં પણ છેલ્લા 24 કલાકમાં સારો વરસાદ નોંધાયો હતો. જેમાં ખાસ કરીને ચીખલીમાં ૨૦ એમએમ એટલે કે પોણા ઈંચ કરતા વધારે વરસાદ નોધાયો હતો. ત્યારબાદ જલાલપોરમાં લોઢ ઈંચ જેટલો વરસાદ પડ્યો હતો. નવસારીમાં એક ઈંચથી વધારે વરસાદ નોંધાયો હતો. જ્યારે ગણદેવીમાં ૭ એમએમ, ખેરગામમાં 5 એમએમ વરસાદ નોંધાયો હતો.

Gujarat Monsoon 2024 Rainfall

ગુજરાતમાં છેલ્લા ૨૪ કલાકમાં ક્યાં કેટલો વરસાદ પડ્યો?

જિલ્લો તાલુકો વરસાદ(MM)
વલસાડ ઉમરગામ ૬૬
જિલ્લો તાલુકો ૫૬
વલસાડ ઉમરગામ ૩૫
જિલ્લો તાલુકો ૩૪
વલસાડ ઉમરગામ ૨૮
જિલ્લો તાલુકો ૨૭
વલસાડ ઉમરગામ ૨૪
નવસારી ચિખલી ૨૦
ડાંગ આહવા ૧૩
ભરૂચ વાલિયા ૧૨
સુરત ઓલપાડ ૧૧
ગીર સોમનાથ વેરાવળ
નવસારી ગણદેવી
વલસાડ કપરાડા
નવસારી ખેરગામ
વડોદરા કરજણ
સુર બારડોલી
સુરત કામરેજ
ભરૂચ હાંસોટ
સુરત સુરત શહેર
અમરેલી ખાંભા
જૂનાગઢ મેંદરડા
સુરત ચોરાસી
વલસાડ ધરમપુર
ગીર સોમનાથ તાતાલા
ભાવનગર તળાજા
સુરત મહુવા
ડાંગ વઘઈ
અમદાવાદ વિરમગામ
તાપી વ્યારા
અમરેલી ઝાફરાબાદ
ભરૂચ વાગ્રા
ગીર સોમનાથ ગીર ગઢડા
નર્મદા દેડિયાપાડા
સુરેન્દ્રનગર દસાડા

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *