કેન્દ્ર સરકારની મોટી જાહેરાત

૨૫ જૂન ગણાશે હવે ‘સંવિધાન હત્યા દિવસ’.

Samvidhan Hatya Diwas 25 June Update; Amit Shah | Narendra Modi Govt | 25 जून 'संविधान हत्या दिवस' घोषित: केंद्र सरकार का ऐलान, नोटिफिकेशन जारी; 1975 में इसी दिन लगा था आपातकाल ...

કેન્દ્ર સરકારે ઇમરજન્સીની યાદમાં ૨૫ જૂને ‘સંવિધાન હત્યા દિવસ’ ઉજવવાની જાહેરાત કરી છે. જેને લઇને નોટીફિકેશન પણ જાહેર કરવામાં આવ્યું છે. તત્કાલિન વડાપ્રધાન ઇન્દીરા ગાંધીએ પોતાની તાનાશાહી માનસિકતાને દર્શાવતાં દેશમાં ઇમરજન્સી લગાવીને ભારતીય લોકતંત્રના આત્માનું ગળું દબાવ્યું હતું. લાખો લોકોને કારણ વિના જેલમાં નાખી દેવામાં આવ્યા હતા અને મીડિયાનો અવાજ દબાવી દેવામાં આવ્યો હતો. ભારત સરકાર દર વર્ષે ૨૫ જૂને ‘સંવિધાન હત્યા દિવસ’ ના રૂપમાં ઉજવવાનો નિર્ણય કર્યો છે. આ દિવસે તમામ લોકોના વિરાટ યોગદાનનું સ્મરણ કરાવશે, જેમને ૧૯૭૫ ના ઇમરજન્સી અમાનવીય દર્દ સહન કર્યું છે.

25th June : કેન્દ્ર સરકારની મોટી જાહેરાત, 25 જૂન ગણાશે હવે 'સંવિધાન હત્યા દિવસ' 1 - image

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *