ગુજરાતમાં ક્યાંક ભારે તો ક્યાંક અતિભારેની આગાહી

આગામી ૭ દિવસ સમગ્ર ગુજરાતમાં સાર્વત્રિક વરસાદની આગાહી કરાઈ છે, આગામી ૫ દિવસ માછીમારો દરિયો ન ખેડવા સૂચના અપાઈ.

ઉત્તર ભારતમાં બદલાયો મોસમનો મિજાજ, આ રાજ્યો માટે ઓરેન્જ અને યલો એલર્ટ જાહેર | weather update orange alert of storm and rain in north india including punjab

સૌરાષ્ટ્ર, દક્ષિણ ગુજરાત અને મધ્ય ગુજરાતમાં ચોમાસું જોરદાર જામ્યું છે, તો બીજી તરફ હવામાન વિભાગે ફરી એકવાર આગાહી કરી છે. આગામી ૭ દિવસ સમગ્ર ગુજરાતમાં સાર્વત્રિક વરસાદની આગાહી કરાઈ છે.

Possibility of unseasonal rain in Gujarat again for 5 days | गुजरात में फिर  5 दिन तक बेमौसम बारिश की संभावना: 1 से 5 दिसंबर तक राज्य के कई जिलों में हो

દક્ષિણ ગુજરાતમાં ભારે વરસાદની આગાહી કરાઈ છે જ્યારે અમદાવાદમાં અતિભારે વરસાદની આગાહી કરવામાં આવી છે. આજે રાજ્યના મોટાભાગના જિલ્લાઓમાં વરસાદ પડી શકે છે. સૌરાષ્ટ્રના અનેક જિલ્લાઓમાં પણ અતિભારે વરસાદની શક્યતાઓ છે જ્યારે ઓફસૉર ટ્રફ અને શિયરઝોન સક્રિય થતાં અત્યંત ભારે વરસાદની આગાહી કરવામાં આવી છે. જેના પગલે આગામી પાંચ દિવસ માછીમારો દરિયો ન ખેડવા સૂચના અપાઈ છે.

Watch this Navy Ship Take on a Truly Gigantic Wave

અરવલ્લી, પંચમહાલ, દાહોદ, મહીસાગર, વડોદરા, છોટા ઉદયપુર અતિ ભારે વરસાદની આગાહી કરાઈ જ્યારે સાબરકાંઠા, ગાંધીનગર, ખેડા, અમદાવાદ, આણંદ, નર્મદા, ભરૂચ, સુરત, ડાંગ, નવસારી, વલસાડ, તાપી, દમણ, દાદરાનગર હવેલી, અમરેલી, ભાવનગરમાં ભારે વરસાદની આગાહી કરવામાં આવી છે. આવતીકાલે વડોદરા અને છોટા ઉદયપુરમાં અત્યંત ભારે વરસાદની આગાહી કરવામાં આવી છે, નર્મદા, ભરૂચ, મહીસાગર દાહોદ, પંચમહાલ, આણંદ, અમદાવાદ, અમરેલી, ભાવનગર, બોટાદમાં ભારેથી અતિભારે વરસાદની આગાહી કરાઈ છે.

Heavy rain alert in 20 districts today | किरंदुल में फिर बाढ़ का  अटैक...लोगों को निकाला जा रहा: बालोद का देवरीकला डैम फूटा, कांकेर के कई  गांव टापू बने; नाला ...

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *