ભારતે પહેલી ટી-૨૦ મેચમાં શ્રીલંકાને ૪૩ રને હરાવ્યું

સૂર્યકુમાર યાદવ-ગૌતમ ગંભીરની શાનદાર શરૂઆત.

Highlights IND vs SL: India beat Sri Lanka by 43 runs in first T20  International in Pallekele - The Times of India

ટીમ ઇન્ડિયાએ પહેલા બેટિંગ કરતા ૨૧૩ રન બનાવ્યા હતા અને શ્રીલંકા આ લક્ષ્ય હાંસલ કરી શક્યું ન હતું અને માત્ર ૧૭૦ રન જ બનાવી શક્યું હતું. આમ તે ૪૩ રનથી હારી ગયું હતું.

India vs Sri Lanka 1st T20I Highlights: IND beat SL by 43 runs | Crickit

શ્રીલંકા સામેની ટી૨૦ સિરિઝની પહેલી મેચમાં ભારતે શ્રીલંકાને સાત વિકેટે હરાવ્યું છે. . ટીમ ઇન્ડિયાએ પહેલા બેટિંગ કરતા ૨૧૩ રન બનાવ્યા હતા અને શ્રીલંકા આ લક્ષ્ય હાંસલ કરી શક્યું ન હતું અને માત્ર ૧૭૦ રન જ બનાવી શક્યું હતું. આમ તે ૪૩ રનથી હારી ગયું હતું. ભારત માટે શુભમન ગિલ, સૂર્યકુમાર યાદવ, ઋષભ પંત અને યશસ્વી જયસ્વાલે શાનદાર પરફોર્મન્સ કર્યુ હતું. . અક્ષર પટેલ અને અર્શદીપ સિંહે શાનદાર બોલિંગ કરી હતી. ઉપરાંત, રિયાન પરાગની એક ઓવર શ્રીલંકાને ભારે પડી હતી, જેણે તેની હાર નક્કી કરી હતી. ત્રણ મેચની ટી૨૦ સિરીઝમાં ભારત ૧-0 થી આગળ નીકળ્યું છે હવે રવિવારે બીજી ટી૨૦ મેચ રમશે.

Surya-Gambhir regime starts with 43-run win against Sri Lanka in first T20I

સૂર્યકુમાર યાદવ ભારતીય ક્રિકેટ ટીમના કેપ્ટન છે. તેણે ૨૬ બોલમાં ૫૮ રન બનાવ્યા હતા. તેની આ શાનદાર ઇનિંગ્સની મદદથી ભારત ૨૧૩ રન બનાવી શક્યુ હતું. . તે પછી રિયાન પરાગ બેટિંગમાં આવ્યો હતો. તેણે ૧૭મી અને ૨૦મી ઓવર ફેંકી હતી અને માત્ર ૮ બોલમાં ૩ વિકેટ ઝડપી હતી. તેણે ૩ ઓવરમાં માત્ર ૫ રન આપ્યા હતા. મોટી વાત એ છે કે પરાગની ઓવરમાં એક રન આઉટથી પણ વિકેટ પડી હતી.. તેનો અર્થ એ કે તેની ૮ બોલની સ્પેલમાં, શ્રીલંકાએ ૪ વિકેટ ગુમાવી હતી અને તે તેમની હારનું કારણ હતું.

IND VS SL 1st T20I: SKY Registers Emphatic Win In Captaincy Debut With  Drubbing Of Hosts

શ્રીલંકાએ ટોસ જીતીને ઇન્ડિયાને પ્રથમ બેટિંગ માટે આમંત્રણ આપ્યું હતું . ભારત તરફથી શુભમન ગિલ અને યશસ્વી જયસ્વાલે ઓપનિંગ કરી હતી. આ જોડીએ પાવરપ્લેમાં ૭૪ રનની ભાગીદારી કરી હતી. ગિલે ૧૬ બોલમાં ૩૪ અને યશસ્વીએ ૨૧ બોલમાં ૪૦ રન બનાવ્યા હતા. જો કે, આ બંને ખેલાડીઓ સળંગ બે બોલ પર પેવેલિયનમાં પાછા ફર્યા હતા . જોકે સૂર્યકુમાર યાદવે બાજી સંભાળી લીધી હતી, અને શ્રીલંકા બેકફૂટ પર ધકેલાઇ ગયું હતું.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *