કરોડો દિલ તૂટી ગયા!

પેરિસ ઓલિમ્પિકમાં ભારતની આશાઓને મોટો ફટકો પડ્યો છે. સ્ટાર રેસલર વિનેશ ફોગાટને ૨૦૨૪ પેરિસ ઓલિમ્પિકમાંથી અયોગ્ય જાહેર કરવામાં આવી છે. તે ફાઇનલમાં પહોંચી હતી, જેને કારણે દેશના લોકોને ગોલ્ડની આશા હતી, પરંતુ હવે તે પેરિસ ઓલિમ્પિકમાંથી બહાર થઈ ગઈ છે. આનો સ્પષ્ટ અર્થ એ છે કે વિનેશ ફોગાટ આજે ૫૦ કિગ્રા વજન વર્ગની ફાઇનલમાં ભાગ લઈ શકશે નહીં.

વિનેશ ફોગાટ ઓલિમ્પિકમાંથી ડિસ્કવોલિફાઈ થઈ: PM મોદીનું પ્રથમ રિએક્શન સામે  આવ્યું | Come Back Stronger : PM Modi To Vinesh Phogat After Paris Olympics  Disqualification - Gujarat Samachar

વડાપ્રધાને ટ્વિટમાં લખ્યું હતું કે ‘વિનેશ, તમે ચેમ્પિયનની ચેમ્પિયન છો! તમે ભારતનું ગૌરવ છો અને દરેક ભારતીય માટે પ્રેરણા છો. આ આંચકો પીડાદાયક છે. હું ઈચ્છું છું કે હું મારી લાગણીઓને શબ્દોમાં વ્યક્ત કરી શકું. અમે આશા રાખીએ છીએ કે તમે મજબૂત રીતે પાછા આવશો. અમે બધા તમારી સાથે છીએ.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *