ગાંધીનગરમાં નદીમાં દશામાની મૂર્તિ પધરાવવા જતાં ત્રણના મોત

ગુજરાતના ગાંધીનગરના સાબરમતી નદીના દશામાની મૂર્તિ પધરાવવા જતાં ત્રણના લોકોના મોત થયા છે.

ગાંધીનગરમાં દુર્ઘટનાઃ સાબરમતી નદીમાં દશામાની મૂર્તિનું વિસર્જન કરતા 5 લોકો ડૂબ્યા, 3ના મોત - Tragedy in Gandhinagar: 5 people drown while immersing Dashama idol in Sabarmati ...

આ દુર્ઘટના ગાંધીનગરમાં સેક્ટર ૩૦ નજીક સાબરમતી નદીમાં દશામાંની મૂર્તિ પઘરાવવા દરમ્યાન ઘટી હતી. મળતી માહિતી મુજબ સંતુલન ગુમાવતા એક વ્યક્તિ નદીના પડ્યો હતો. જેને બચાવવા માટે પાંચ લોકોએ પ્રયાસ કર્યા હતા. જેમાંથી બે લોકોને સ્થાનિકોએ બચાવી લીધા હતા. જ્યારે અન્ય ત્રણના ડૂબી જવાથી મોત થયા હતા. જેની બાદ ગાંધીનગર ફાયર બ્રિગેડની ટીમે એક બાળકી, મહિલા અને પુરુષની લાશ બહાર કાઢી હતી.

Happy 15 August GIFs | Tenor

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *