સતત ૧૧મી વખત વડાપ્રધાન મોદીએ ત્રિરંગો ફરકાવ્યો

PM Modi hoists National Flag at Red Fort on 77th Independence Day

દેશ આજે ૭૮ મો સ્વતંત્રતા દિવસ ઉજવી રહ્યો છે. આ પ્રસંગે વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ સવારે દિલ્હીના ઐતિહાસિક લાલ કિલ્લા પરથી રાષ્ટ્રધ્વજ ફરકાવ્યો. તેના પછી તેમણે દેશને સંબોધિત કરતાં સ્વતંત્રતા સેનાનીઓને યાદ કર્યા હતા. 

Happy Independence Day 2024: Top 30+ wishes, images, quotes, SMS, Facebook  and WhatsApp status to share on August 15 - Hindustan Times

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *