શ્રી સરખેજ કેળવણી મંડળ સંચાલિત પ્રાથમિક શાળા ગુજરાતી માધ્યમ અને અંગ્રેજી માધ્યમ તથા માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શાળા માં આજરોજ ૭૮ માં સ્વતંત્ર દિવસ પર્વની હર્ષલ્લાસપૂર્વક ઉજવણી કરવામાં આવી હતી.
૭૮ માં સ્વતંત્ર દિવસ પર્વની હર્ષલ્લાસપૂર્વક ઉજવણી કરવામાં આવી હતી જેમાં મુખ્ય મહેમાન શ્રી ડૉ. બ્રિજેશભાઈ પટેલ અને શાળા પરિવારના પ્રમુખશ્રી મુકેશભાઈ એસ.પટેલ , તથા ટ્રસ્ટી ગણ,બન્ને વિભાગના આચાર્યશ્રી તથા શાળાના શિક્ષકમિત્રોએ અને ગામના વાલીઓ ઉપસ્થિત રહ્યા હતાં.ભાગ લીધો હતો.જેમાં વિદ્યાર્થીઓ ને વિવિધ ઇનામો તેમજ સાંસ્કૃતિક કાર્યક્રમો કરવામાં આવ્યા હતા. કાર્યક્રમ ખૂબ જ આનંદ અને ઉત્સાહ સાથે નિર્વિઘ્ને ઉજવાયો હતો.