૧૦ કિલો વજન ઘટાડવા દરરોજ કેટલી કસરત કરવી?

વેટ લોસ માટે એક્સરસાઇઝ કરવી જરૂરી છે. પરંતુ શું તમે ક્યારેય વિચાર્યું છે કે ૧૦ કિલો વજન ઓછું કરવા માટે તમારે કેટલું વર્કઆઉટ કરવું પડશે. 

Weight Loss Exercise Tips: 10 કિલો વજન ઘટાડવા દરરોજ કેટલી કસરત કરવી? આ એક્સરસાઇઝ ઝડપથી વેટ લોસ કરશે

વજન ઘટાડવું સરળ કામ નથી. ખાસ કરીને જો તમારું વજન ૧૦ કિલો સુધી વધી ગયું છે તો. હકીકતમાં આ કામ એક દિવસનું નથી, પરંતુ તેના માટે તમારે સતત મહેનત કરવાની જરૂર છે. પરંતુ આ વખતે તમારા મનમાં પહેલો સવાલ એ ઉઠે છે કે જો તમે ૧૦ કિલો સુધી વજન ઓછું કરવા માંગો છો તો કેટલી કસરત કરવી પડશે. સાથે જ કઈ એક્સરસાઇઝ કરવી પડશે. ચાલો આ વિશે વિગતવાર જાણીએ.

Weight Reduction Pills – Buddy Or Foe – 4 Secat Publications

૧૦ કિલો વજન ઘટાડવા માટે કેટલી કસરત કરવી ?

What it takes to Lose 10 KG of weight in a Month? | by Donna Rosa | Medium

૧૦ કિલો સુધીનું વજન ઓછું કરવા માટે તમારે ઓછામાં ઓછી ૩૦ મિનિટ ઇન્ટે્સ એકસરસાઇઝ અને ૨૦ મિનિટ બ્રિસ્ક વોક કરવું પડશે. આમ કુલ મળી તમારે દરરોજ ઓછામાં ઓછી ૫૦ મિનિટ સુધી વર્કઆઉટ કરવું પડશે.

yoga asanas | weight loss tips | obesity reducing tips | best yoga asanas for weight loss | health benefits of yoga asanas | surya namaskar benefits

૧૦ કિલો વજન ઉતારવા માટે કઇ કસરત કરવી

Different Types Of Squat Exercises, How To Do Them, Benefits, And More

૨૦ મિનટ બ્રિસ્ક વોક 

વજન ઘટાડવા માટે ૨૦ મિનિટની ઝડપી ચાલવું અત્યંત ફાયદાકારક સાબિત થઈ શકે છે! ૨૦ મિનિટ સુધી ઝડપથી ચાલવાથી તમારા વજન અને ગતિના આધારે લગભગ ૧૫૦ થી ૨૦૦ કેલરી બર્ન થાય છે. તે ચયાપચયને વેગ આપે છે જે તમારા શરીરને આરામના સમયે વધુ કેલરી બર્ન કરવામાં મદદ કરે છે. બ્રિસ્ક વોકિંગ થી કાર્બ્સ બર્ન કરીને તમારા શરીરને એનર્જી માટે ફેટ બર્ન કરવામાં મદદ મળે છે, જે વજન ઘટાડવામાં મદદ કરે છે.

૩૦ મિનિચ ઇન્ટેન્સ એક્સરસાઇઝ 

જો તમે ૩૦ મિનિટ ઇન્ટેન્સ એક્સરસાઇઝ કરો છો, તો તમે તમારી કેલરી ઝડપથી બર્ન કરી શકો છો. આ કસરત વજન ઘટાડવામાં ઝડપથી કામ કરે છે. તે શરીર પર જમા થયેલી ચરબી પર દબાણ લાવે છે અને પછી વજન ઘટાડવામાં મદદ કરે છે. ઉપરાંત મેટાબોલિઝમ રેટ ઝડપી બનાવવામાં મદદરૂપ થાય છે, જે વજન ઘટાડવામાં મદદ કરે છે. આથી તમે સ્પિકિંગ. બર્પી, જપિંગ જેક, પ્લેંક, પુશ અપ કરવું, જે વેટ લોસમાં મદદરૂપ છે. તો ફોલો કરો આ ટિપ્સ અને ઝડપથી વજન ઓછું કરો.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *