રાજકોટમાં ૧૦ ઇંચ વરસાદ ખાબકતાં આજી ડેમ ઓવરફ્લો

भारत से मानसून की विदाई का वक्त शुरू | Farewell to the monsoon | मानसून की  विदाई

ગુજરાતમાં ત્રણ ત્રણ સાયક્લોનિક સિસ્ટમ સક્રિય થઈ જવાને પગલે ભારે વરસાદ વરસી રહ્યો છે. અમદાવાદ અને રાજકોટમાં પણ ભારે વરસાદને પગલે આફત સર્જતા જળબંબાકાર જેવી સ્થિતિ સર્જાઇ છે. 

Death toll reaches 69, over 27,000 evacuated so far amid Gujarat rains- The  Daily Episode Network

રાજકોટમાં સતત ત્રીજા દિવસે મેઘરાજાએ પોતાનું રૌદ્ર સ્વરૂપ ધારણ કરી શનિવારે મોડી રાત્રીના ૦૩:૦૦ વાગ્યાથી વરસવાનું શરુ કરી દેતા મંગળવારની સવાર સુધી અનરાધાર વરસી જતા રાજકોટની જીવાદોરી સમાન આજીડેમ ૬૭ વર્ષમાં ૨૦મી વખત ઓવરફ્લો થતા આજીએ ફરી એક વખત રાજકોટવાસીઓને રાજી કરી દીધા છે. 

રાજકોટના આજી ડેમથી સાત ગણો મોટો ભાદર ડેમ છલકાયો | Bhadar Dam seven times  bigger than Aji Dam in Rajkot overflowed - Gujarat Samachar

રાજકોટમાં સતતત ત્રીજા દિવસે મેઘરાજાએ ધડબડાટી બોલાવતાં શનિવાર રાતથી શરૂ થયેલો વરસાદ આજે (મંગળવારે) પણ અનરાધાર વરસતાં રાજકોટનો આજી ડેમ છલકાયો છે. ભારે વરસાદથી જળબંબકારની સ્થિતિ સર્જાતા જનજીવન અસ્તવ્યસ્ત થઈ ગયું છે. રાજકોટ શહેરના બે અંડર પાસ પણ બંધ કરવામાં આવ્યા છે. 

રાજકોટમાં 7 ઈંચ વરસાદ, જૂનાગઢમાં પૂર જેવી સ્થિતિ, અનેક ગામોનો સંપર્ક તૂટ્યો  | Gujarat Rain Update: 7 inches of rain in Rajkot flood situation in  Junagadh - Gujarat Samachar

રાજકોટની વાત કરીએ તો છેલ્લા ૨૪ કલાકમાં સતત ૧૦ ઇંચ વરસાદને પગલે ઠેર ઠેર કેડ સમા પાણી ભરાઈ ગયા છે. રસ્તાઓ પણ પાણીમાં ડૂબી ગયા છે. નોકરિયાત લોકો અને ધંધાર્થીઓ માટે તેમના ગંતવ્ય સ્થળ સુધી પહોંચવું પણ મુશ્કેલ થઈ ગયું છે.

On Flooded Bengaluru Road, BJP MP's Jibe At Congress: Promised Like London,  Ended Up With Venice | Times Now

રાજકોટમાં આખી રાત ધોધમાર વરસાદને પગલે જનજીવન અસ્તવ્યસ્ત થઈ ગયું છે. અવિરત વરસાદને પગલે અંડર પાસ પણ બંધ કરી દેવામાં આવતા અનેક રસ્તાઓ બંધ થઈ ગયા છે. બીઆરટીએસ સેવા પણ ઠપ થઈ ગઈ છે.

Gujarat Rain Upaleta's Moj Dam overflowed | Gujarat Rain: ઉપલેટાની જીવાદોરી  સમાન આ ડેમ 100 ટકા ભરાતા થયો ઓવરફ્લો

રાજકોટમાં ઉપલેટાના મોજીરા પાસે આવેલ મોજ ડેમ ઓવરફ્લો થઈ ગયાની માહિતી મળી રહી છે. શહેરનો મહિલા અંડર પાસ પાણીમાં ગરકાવ થતા બંધ કરવાની ફરજ પડી હતી.

Sunshine and shade continue in Lucknow since morning , People are getting  worried due to increasing humid heat, Meteorological Department has  expressed the possibility of rain. | लखनऊ के कई इलाकों में

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *